Anganwadi Bharti Gujrat – 2025

ગુજરાત સરકાર દ્વારા આંગણવાડી વિભાગમાં આંગણવાડી કાર્યકર / તેડાગર અને મીની આંગણવાડી કાર્યકર માટે ભરતી બહાર પાડવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં 9 હજાર થી પણ વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે માનદ સેવાઓ લેવા માટેના માનવબળની જાહેરાત કરવામાં આવી છે.

વધુ માહિતી નીચે મુજબ છે.

Anganwadi Bharti Gujrat – 2025

  • સંસ્થાનું નામ – મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત
  • પોસ્ટનું નામ – આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગર
  • કુલ ખાલી જગ્યાઓ – 9 હજારથી વધુ

મહત્વપૂર્ણ તારીખો

  • Application Start Dates : 08 August 2025
  • Last Date For Apply : 30 August 2025

શૈક્ષણિક લાયકાત

  • આંગણવાડી કાર્યકર : 12+ પાસ
  • મીની આંગણવાડી કાર્યકર : 12+ પાસ
  • તેડાગર : 10+ પાસ

જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • પાસપોર્ટ-કદનો ફોટો અને સહી
  • ૧૦મા/૧૨મા ધોરણની માર્કશીટ
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • આવકનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • મોબાઇલ નંબર
  • ઈમેલ આઈડી

Important Links

Official Website Click Here
Apply online Click Here
Join Whatsaap Click Here

Job Location : Gujrat

Leave a Comment