ગુજરાત ગૌણ સેવા ૫સંદગી મંડળ દ્વારા માર્ગ અને મકાન વિભાગ મા આસિસ્ટન્ટ મેનેજર ના પદ માટે ગુજરાત સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. Assistant Manager – GSSSB 2025 વર્ગ- 3 ની કુલ – 100 પદ માટે ઓનલાઇન અરજી ઓ મંગાવવામાં આવી છે
આ ભરતી પ્રક્રિયા માટે શૈક્ષણિક લાયકાત, ઉમર, જાતિ, તેમજ શું શું ભરતી પ્રક્રિયા માટે જરૂરી છે તે નીચે મુજબ છે.
માર્ગ અને મકાન વિભાગ :
POST NAME | TOTAL |
આસિસ્ટન્ટ મેનેજર | 100 |
શૈક્ષણિક લાયકાત :
- Diploma in Hotel Management
વયમર્યાદા :
- 18 થી 37 વર્ષ
મહત્વપૂર્ણ તારીખો :
ફોર્મ ભર્યા ની શરૂઆત ની તારીખ | 28 / 05 / 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27 / 06 / 2025 |
ફી ભરવાની તારીખ | 30 / 06 / 2025 |
ફી :
- બિનઅનામત વર્ગ : Rs. 500
- અનામત વર્ગ : Rs. 400
Note : Assistant Manager – GSSSB 2025 પરીક્ષા આપનારા તમામ ઉમેદવારોને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.
જરુરી દસ્તાવેજો :
- પાસપોર્ટ-કદનો ફોટો અને સહી
- ઓળખનો પુરાવો (આધાર કાર્ડ, પાન કાર્ડ)
- શૈક્ષણિક પ્રમાણપત્રો
- જાતિ પ્રમાણપત્ર
- અપંગતા પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
How To Apply :
- સોપ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ ૫ર જવું.
- ત્યારબાદ “Online Application” માં Apply ૫ર Click કરવું અને GSSSB મા સિલેક્ટ કરવું.
- ત્યાર બાદ Assistant Manager – GSSSB 2025 પર ક્લિક કરવું.
- ત્યાર બાદ Personal details ને Education details ભરવી.
- ત્યાર બાદ ફી ભરવી.
- છેલ્લે Online Application Form ડાઉનલોડ કરવું.
Official Web site | Click Here |
Apply Online | Click Here |