CSIR NIO RECRUITMENT – 2025

CSIR NIO RECRUITMENT – 2025 – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફી (NIO), ગોવાએ જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ (JSA) અને જુનિયર સ્ટેનોગ્રાફરની 25 જગ્યાઓ ભરવા માટે ભરતી અભિયાનની જાહેરાત કરી છે.

CSIR એક એવું કાર્યબળ બનાવવાનો પ્રયાસ કરે છે જે લિંગ સંતુલનને પ્રતિબિંબિત કરે છે અને મહિલા ઉમેદવારોને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર નિ નોકરી મા રસ ધરાવતા ઉમેદવારો આ નોકરી નો લાભ લઈ શકે છે.

આ ભરતી મા શું શું જરૂરી છે તે નીચે મુજબ જાણીએ.

CSIR – National Institute of Technology

Post Name Total Post
Junior Secretariat Assistant19
Junior Stenographer06

Education Qualification

  • Junior Secretariat Assistant – 12 ( pass )
  • Junior Stenographer – 12 ( pass )

Imported dates

Start Date To Apply26 May 2025
Last Date To Apply24 June 2025

Application Fee

  • GEN / OBS / EWS – 500
  • SC / ST / OTHER – 0
  • Payment prosses – Online

Age Limit

18 to 28

Pay Lavel

Post Pay
Junior Secretariat Assistant Level – 2
Rs. 19,900 – Rs. 63,200)
Junior Stenographer Level – 4
Rs. 25500 – Rs. 81100)

How To Apply

  • સૌ પ્રથમ વાર https://www.nio.res.in. ની પોર્ટલ પર જવું.
  • ત્યાર બાદ જરૂરી પુરાવા અપલોડ કરો.
  • સાચી વિગતો સાથે ફોર્મ ભરવું.
  • ત્યાર બાદ એપ્લિકેશન ફી ભરો.
  • અને છેલ્લે ફોર્મ સબમીટ કરીને પ્રિન્ટ કરો.

CSIR NIO RECRUITMENT – 2025 એક એવું કાર્યબળ બનાવવાનો પ્રયાસ કરે છે જે લિંગ સંતુલનને પ્રતિબિંબિત કરે છે અને મહિલા ઉમેદવારોને અરજી કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

Leave a Comment