ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના 2025

Smartphone Sahay Yojna 2025 ભારતમાં ખેડૂતોના કલ્યાણ માટે ગુજરાત સરકાર દ્વારા Smartphone Sahay Yojna ચલાવવામાં આવે છે  2025.ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ  દ્વારા અનેક યોજનાઓ નો સમાવેશ થાય છે. I khedut portal પર ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે સ્માર્ટફોન ખરીદવા માટે યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં ખેડૂતો ને 6000 રૂપિયા અથવા સ્માર્ટફોન ની કુલ રકમ ના … Read more