updates24.in

MAHA Metro project Recruitment 2025

MAHA Metro project Recruitment 2025

મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ( MAHA – METRO ) દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ મા ભરતી આવી છે.મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ, પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ, થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને નવી-મુંબઈ મેટ્રો લાઇન-1 ના સંચાલન અને જાળવણી કાર્યો માટે અનુભવી કર્મચારીઓની તાત્કાલિક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, , સંબંધિત અનુભવ ધરાવતા, અનુભવી વ્યક્તિઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

મેટ્રો રેલ પ્રોજેક્ટ મા કામ કરવાં માંગતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

જેમાં વિવિધ પ્રકારની પોસ્ટ નો સમાવેશ થાય છે.

MAHA Metro project Recruitment 2025

Post Name Total Vacancy
Chief Project Manager06
Additional General Manager (Finance)01
Joint Chief Project Manager01
Deputy Chief Project Manager12
Deputy General Manager05
Dy. Chief Project Manager01
Manager14
Assistant Manager49
Chief Controller02
Section Engineer61

વય મર્યાદા :

શૈક્ષણિક લાયકાત :

MAHA Metro project Recruitment 2025 Imported Dates

Imported Dates
ફોર્મ ભર્યા ની શરૂઆત ની તારીખ05 – 06 – 2025
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ04 – 07 – 2025
ફી ભરવાની તારીખ04 – 07 – 2025 at 18:00 hrs

અરજી ફી :

How To Apply :

MAHA Metro project Recruitment 2025 Imported links

Apply online Click Hare
Notification Click Hare
Official WebsiteClick Hare

Exit mobile version