MAHA Metro project Recruitment 2025
મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ ( MAHA – METRO ) દ્વારા મેટ્રો રેલ પ્રોજેક્ટ મા ભરતી આવી છે.મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ, નાગપુર મેટ્રો રેલ પ્રોજેક્ટ, પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ, થાણે ઇન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને નવી-મુંબઈ મેટ્રો લાઇન-1 ના સંચાલન અને જાળવણી કાર્યો માટે અનુભવી કર્મચારીઓની તાત્કાલિક જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, , સંબંધિત અનુભવ ધરાવતા, અનુભવી વ્યક્તિઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

મેટ્રો રેલ પ્રોજેક્ટ મા કામ કરવાં માંગતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.
જેમાં વિવિધ પ્રકારની પોસ્ટ નો સમાવેશ થાય છે.
MAHA Metro project Recruitment 2025
Post Name | Total Vacancy |
Chief Project Manager | 06 |
Additional General Manager (Finance) | 01 |
Joint Chief Project Manager | 01 |
Deputy Chief Project Manager | 12 |
Deputy General Manager | 05 |
Dy. Chief Project Manager | 01 |
Manager | 14 |
Assistant Manager | 49 |
Chief Controller | 02 |
Section Engineer | 61 |
વય મર્યાદા :
- Maximum Age Limit : 55 Years
શૈક્ષણિક લાયકાત :
- B.Arch/B.Tech/B.E/CA/ICWA
MAHA Metro project Recruitment 2025 Imported Dates
Imported Dates | |
ફોર્મ ભર્યા ની શરૂઆત ની તારીખ | 05 – 06 – 2025 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 04 – 07 – 2025 |
ફી ભરવાની તારીખ | 04 – 07 – 2025 at 18:00 hrs |
અરજી ફી :
- GENRAL / OBC / EWS : Rs. 400/-
- SC / ST / FEMALE : Rs. 100/-
- Payment mode : Online
How To Apply :
- સૌ પ્રથમ વાર ઓફિસયલ વેબસાઇટ https://www.mahametro.org/ પર જવું.
- ત્યાર બાદ કરિયર MAHA Metro project Recruitment 2025 પર ક્લિક કરો.
- ઓનલાઇન આવેદન પર ક્લિક કરો.
- ત્યાર બાદ જરૂરી પુરાવા અપલોડ કરો.
- સાચી વિગતો સાથે ફોર્મ ભરવું.
- ત્યાર બાદ ફી ભરો.
- ફોર્મ સબમીટ કરીને પ્રિન્ટ કરો.
MAHA Metro project Recruitment 2025 Imported links
Apply online | Click Hare |
Notification | Click Hare |
Official Website | Click Hare |